Dark Horse Academy

Dark Horse Academy

21

+919408073063 darkhorseacademy.com

1st Floor, Supermarket, Vallabh Vidhyanagar, India - 388120

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
4

21 Reviews

5
0%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Services

Questions & Answers

150 / 250 Characters left


About Dark Horse Academy in 1st Floor, Supermarket, Vallabh Vidhyanagar

“ડાર્ક હોર્સ” એટલે રેસમાં રહેલો એ ઘોડો કે જે સામાન્યત: જીતવા માટે “હોટ ફેવરીટ” નથી, પરંતુ તે જ્યારે પોતાના જુસ્સા, હિંમત અને મહેનતને આધારે જીતે છે ત્યારે, પોતાના નામનો ડંકો વગાડી સૌને આશ્વર્યચકિત કરે દે છે.
“Dark Horse” is such a racing horse which is not “hot favorite” for winning. But when he wins due to his guts and triumphs, he become the champion and puts others into a surprise.

અહિંયા, અમારી કેરીયર એકેડમીમાં રહેલો દરેક-એ-દરેક વિધાર્થી એ “ડાર્ક હોર્સ” છે. દરેક ઉપર અહિંયા “અંગત” ધ્યાન આપવામાં આવે છે. દરેકને રેસ જીતાડવા એ રીતે તૈયાર કરવામાં આવે છે.
Here, in our academy, each and every student is that “Dark Horse”. We pay attention to each of them, individually. We prepare everyone to win.

એક કેરીયર એકેડમી તરીકે અમે વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભણાવીએ છીએ. સાથે સાથે અમારો દરેક-એ-દરેક વિધાર્થી ફક્ત પરીક્ષા પાસ કરે એટલું જ નહિં પરંતુ એવા મેરીટ પર પહોંચે કે તેને ઇચ્છિત “પોસ્ટ” મળે અને ઇચ્છિત “સ્થળ” પર સેવા બજાવવાનો મોકો મળે. આ રીતે અમે વિધાર્થીઓના સમગ્ર જીવનનાં ઘડતર માટે અમારું અમૂલ્ય પ્રદાન કરીએ છીએ.
As a career academy, we teach for various governments competitive exams. We don’t try only for one’s success in the exams but our aim is one’s getting enough high merit to choose his desired post and desired place. And hence we prepare them for building up of his whole life.

અત્રે, ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ જેવી કે,
Here, we teach for the various Gujarat government and Indian government exams like,
TET,
TAT,
HTAT,
કોન્સ્ટેબલ, (Police Constable)
PSI (Police Sub Inspector)
નાયબ મામલતદાર (Deputy Mamlatdar and Executive Magistrate)
GPSC CIVIL SERVIES (CLASS I & II) (Which Includes various posts like Mamlatdar, Police Inspector, Dy. Collector, Dy. Superintendepnt of Police and lot more)
IBPS (Banking Secotr)
SBI (State Bank of India)
SSC
અને અન્ય ઘણી બધી પરીક્ષાઓની ભિન્ન-ભિન્ન તૈયારી કરાવવામાં આવે છે.
And lot more.

આવી પરીક્ષાઓ માટે પ્રાથમિક જરૂરીયાતો જેવી કે,
1.ઉચ્ચ ગુણવત્તાવાળું વાતાવરણ,
2.પરીક્ષા / વિષય દીઠ સંપૂર્ણ કોર્ષ
3.અવાર-નવાર યોજાતા ટેસ્ટ (in fact test series)
4.દરેક-એ-દરેક વિધાર્થી પર અંગત લક્ષ
5.વિષયવાર ગુણવત્તાવાળા ફેકલ્ટીઝ
6.વિધાર્થી દ્વારા ઉભું થતું સ્ટડી ગ્રુપ
7.સતત મળતું પ્રોત્સાહન
અને બીજું ઘણું બધું જે વિધાર્થીને અંતે ધાર્યા રિઝલ્ટ સુધી લઇ જઇ સરકારમાં એક ઉચ્ચ પદવાળી નોકરી આપવામાં અમૂલ્ય પ્રદાન કરશે.
We provide the basic requirements for a typical preparation of the exams like,
1.Qualitative Environment
2.Topic wise covering of whole syllabus
3.Conducting tests regularly (in fact test series)
4.Paying attention to each and every individual student
5.Individual experts for individual topics / subjects
6.Study group created by the students only
7.Regular motivation for their goals
And a lot more which ultimately leads towards a government job of a higher rank.

We believe in being a “King Maker”, and we’re here for you.
Win the race, Join Us.

Popular Business in vallabh-vidhyanagar By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.