Bhavya Namkeen Bakery & More

Bhavya Namkeen Bakery & More

127 2 Shopping & Retail

9099085835 care.bhavya@yahoo.com

Opp. Taj hotel,Akota, Vadodara, India - 390001

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
4

2 Reviews

5
100%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Bhavya Namkeen Bakery & More in Opp. Taj hotel,Akota, Vadodara

" ભવ્યા " બ્રાંડ નેમ સાથે વડોદરામાં સુરત અને દક્ષીણ ગુજરાતની એક્ષ્પોર્ટ ક્વોલીટીની અવનવી નમકીન,ચેવડા,પાપડ,મુખવાસ,અથાણા અને બેકરી પ્રોડકટ ની ઘણીબધી વેરાયટીઓની નવીનતા સાથે અમોનું નવું નઝરાણું....

સુરતી ભૂસું, શાહી મસાલા મૂંગ દાળ,
સુરતી વાનીનો સુકો પોંક , લીંબુ મરી સેવ ,
ભાઠાકણી ગાંઠિયા, રોસ્ટેડ ચેવડા ,
અમેરિકન બ્લેક વટાણી, બાફેલી ડ્રાય શીંગ,
મૂંગ ચપતા(નવીન ફ્લેવરમાં), મસાલા દાણા ચણા વટાણા,
પાપડ પોંવા , બારડોલીના પ્રખ્યાત સુકા પાત્રા,
વઘારેલી ધાણી, ડાયેટ માટે રોસ્ટેડ નાસ્તા ,
પાલક ચેવડા , ઘઉંની ધાણી (નવીન ફ્લેવરમાં),
સુરતી પેપર ઢોસા , ઘઉં ના ખાખરા ,
ઘઉંના ચેવડા , ટમ ટમ મગ્યું અને વધુ.....

બટર ખારી(સાદી,મરી,મેથી,ઘઉં), દેશી ઘીની ઘઉંની નાનખટાયી,
કોપરા બટર બિસ્કીટ , માખણીયા અને વધુ...

નેચરલ ફ્રુટ પાવડર (મિલ્ક શેક માટે) , ફાલુદા મિક્સ ,
નેચરલ નીમ્બુ પાણી, નેચરલ વરીયાળી ચૂર્ણ,

સ્પે.બામણીયા દાળ મસાલા , સ્પે.સુરતી કઢી મસાલા ,
એક્સ્ટ્રા સ્ટ્રોંગ ચા મસાલા અને વધુ.....

કેમિકલ અને સિન્થેટીક કલર વિનાના મુખવાસ,ગરમ મસાલા,ઈન્સ્ટન્ટ,અથાણાં ચટણીઓ અને વધુ.....

વડોદરાનાં અને વડોદરાની મુલાકાતે આવતાં મિત્રોને એક વાર અવશ્ય મુલાકાત લેવા અમારું ભાવભર્યું આમંત્રણ .....

Popular Business in vadodara By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.