Makarpura GIDC Industrial Estate I & C Association

Makarpura GIDC Industrial Estate I & C Association

851 13 Go-Kart Track

0265-2632111 makarpura.darshit@gmail.com

Makarpura GIDC, Vadodara, India - 390010

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
4

13 Reviews

5
8%
4
77%
3
8%
2
8%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Makarpura GIDC Industrial Estate I & C Association in Makarpura GIDC, Vadodara

એસોસીએશન દ્વારા અપાતી સેવાઓ:

1. ઉદ્યોગોને નડતી મુશ્કેલીઓ દૂર કરવા, સરકાર અને બીજી સંસ્થાઓ ને લેખિત, મીટીંગ, પ્રેઝન્ટેશન તથા જરૂર પડ્યે ઓપન હાઉસ સભા યોજી રજુઆત કરવામાં આવે છે.

2. વખતો-વખત બહાર પડતા નવા કાયદા તથા તેમાં આવતા સુધારાની સમજ સભાસદોને આપવામાં આવે છે. આ માટે તજજ્ઞોને બોલાવીને સભા કે ચર્ચા-ગોષ્ઠીઓંનું આયોજન કરાય છે.

3. સરકાર તેમજ બીજી બિન સરકારી સંસ્થાઓની એડવાયઝરી કમિટીમાં ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરી, ઉદ્યોગોને મૂંઝવતા પ્રશ્નોની રજૂઆત કરી તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન થાય છે.

4. આધુનિક યુગમાં નવી તકનીકો દ્વારા વેપારી પ્રવૃતિની ગુણાત્મક અને સંખ્યાત્મક વૃદ્ધિ થાય તે હેતુ થી સમયાંતરે સેમિનારો યોજી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે

Popular Business in vadodara By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.