Indranil Rajguru

Indranil Rajguru

103197 0 Public Figure

+919824043703 indranilrajgurumla@gmail.com www.indranilrajguru.com

Race Course, Rajkot, India - 360001

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
0

0 Reviews

5
0%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Services

Questions & Answers

150 / 250 Characters left


About Indranil Rajguru in Race Course, Rajkot

લોક જાગરણથી લોકોની માનસિકતા બદલવા અને એ રીતે તંદુરસ્ત અને સલામત સમાજની રચના કરવાનું અભિયાન જેને છેડ્યું છે, એવા ઇન્દ્રનીલ રાજગુરુ રચનાત્મક અભિગમ ધરાવે છે.તેમજ રાજકરણને સેવા નું માધ્યમ ગણે છે.

ઘોડેસવારી, ટ્રેકિંગ, કાર રેલી, સિંગીંગ જેવા શોખ ધરાવતા ઇન્દ્રનીલ કુટુંબ પ્રેમી, નીડર, સાહસિક અને સ્પષ્ટવક્તા છે.ધારાસભામાં કોઈની પણ સેહ રાખ્યા વગર લોકોના સળગતા પ્રશ્નો સરકાર તેમજ તંત્ર સમક્ષ મુકીને પગલા લેવા મજબુર કરે છે તે લોકો સમક્ષ પ્રત્યક્ષ છે.

ત્રણ પેઢીથી કોંગ્રેસની વિચારધારાને વરેલા, સુખી સમ્પન,સીધાન્ત્વાદી પરિવારમાંથી આવેલ ઇન્દ્રનીલ લોકોના પ્રશ્નોને સમજીને એના ઉકેલ લાવવા હમેશાં તત્પર રહે છે. નાની કે મોટી કોઈ પણ વ્યક્તિ સીધી મળી શકે છે અને પોતાની વાત મૂકી શકે એટલા સરળ છે.

સ્વતંત્ર સેનાની દાદા લક્ષ્મનભાઈ અને લોખંડી મનોબળ ધરાવતા પિતા સંજયભાઈના ગુણોને વારસામાં પામેલા ઇન્દ્રનીલ રાજગુરુએ પાછલી બે પેઢીની મજબુત ધરોહરને વધુ સફળતા સાથે આગળ વધારી છે.

Popular Business in rajkot By 5ndspot

© 2024 5ndspot. All rights reserved.